Tuesday, November 22, 2011

INDIAN PENAL CODE (GUJARATI)

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
ક્રમ કલમ ટૂંક વિગત
૧૦૭ કૃત્યનું દુષ્પ્રેરણ
૧૧૪ ગુનામાં મદદગારી
૧૨૦-B ગુનાહિત કાવતરું
૧૨૪-ક રાજદ્રોહ
૧૪૩ ગે.કા. મંડળી
૧૪૭ હુલ્લડ કરવા માટે શિક્ષા
૧૬૦ બખેડા માટેની શિક્ષા
૧૭૧-છ ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
૧૭૬ માહિતી ના આપવી
૧૮૨ ખોટી માહિતી આપવી
૧૮૮ રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ
૨૦૧ પુરાવો ગુમ કરવો
૨૧૭ રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે
૨૧૮ રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે
૨૨૪ કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
૨૨૫ રાજ્ય સેવકની ફરજમાં ગફલત
૨૭૩ ભેળસેળ વાળી વસ્તુ વેચવી
૨૭૭ જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું
૨૯૨ અશ્લીલ પ્રદર્શન કરવુ
૩૦૨ ખૂન માટે શિક્ષા
૩૦૪ શિક્ષણીય મનુષ્યવધ
૩૦૪-ક બેદરકારીથી મૃત્યુ
૩૦૪-B દહેજ મૃત્યુ
૩૦૬ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
૩૦૭ ખૂનની કોશિશ
૩૧૭ બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો
૩૧૮ બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ
૩૨૪ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
૩૨૫ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
૩૨૬ ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
૩૪૧ ગેરકાયદે અવરોધ
૩૪૨ ગેરકાયદે અટકાયત
૩૫૪ સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો
૩૬૩ અપહરણ
૩૬૪ ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ
૩૬૫ વ્યક્તિનું અપહરણ
૩૬૬ લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ
૩૭૬ બળાત્કાર માટે શિક્ષા
૩૭૭ સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા
૩૭૯ ચોરી માટે શિક્ષા
૩૮૦ ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા
૪૫૪ & ૩૮૦ દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
૪૫૭& ૩૮૦ રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા
૩૯૨ લુંટ માટે શિક્ષા
૩૯૪ વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા
૩૯૫ ધાડ માટે શિક્ષા
૩૯૯ ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા
૪૦૬ ગુનાહિત વિશ્વાસઘાત
૪૦૮ ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
૪૧૧ ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
૪૧૯ ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા
૪૨૦ ઠગાઈ માટે શિક્ષા
૪૨૯ જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા
૪૩૬ ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા
૪૬૧ બંધપાત્રને તોડવું
૪૬૫ ખોટો દસ્તાવેજ બનાવવો
૪૮૯-ક બનાવટી નોટ કબજામાં રાખવી
૪૯૭ વ્યભિચાર
૪૯૮-ક સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ
૫૦૦ બદનક્ષી
૫૦૬ જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા
૫૦૯ સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા
૫૧૧ ગુનાની કોશિશ

No comments:

Post a Comment